Nippon India Multi Asset Fund

Nippon India Multi Asset Fund

Nippon India Multi Asset Fund • What is an Multi asset Fund?  તમારૂ રોકાણ ઇકવીટી,સોનું,મકાન,બેંક એફ ડી, ઓઈલ ,ચાંદી ડોલર વગેરે.  માર્કેટ માં ઘણા બધા Multi asset Fund હાજર છે જેમાં ફંડ મેનેજર રિસર્ચ કરી ની પોતાની રીતે ઉપરના ક્ષેત્ર્રો માં રોકાણ કરી છે.જેમાં અમુકવાર તેનો નિર્ણય ખોટો પાણ પડે છે.  આવા ફંડ માં જુદા જુદા એસેટ ક્લાસ માં શેર બજાર ની પરિસ્થિતિ પ્રમાણે રોકાંણ કરવા માં આવે છે. • હવે નિપ્પોન ઇન્ડિયા ફંડ દ્વારા આવું જ એક ફંડ NFO માર્કેટ માં આવે છે. • જેમાં પ્રથમ વાર ઇન્ટરનેશનલ ઇકવીટી માં પણ રોકાંણ કરવા માં આવશે.  Indian Equity 50%  Large & Mid Cap  International Equity 20%  MSCI world Index માંથી 25 સ્ટોક્સ માં રોકાંણ કરવા માં આવશે.  Apple,alphbet,Sony,Toyota,Microsoft,GE,.....  Commodity 15%  Gold = 10%  Silver,other precious metal,oil,dollar = 5%  Debt 15%  Good Quality Papers • આ ફંડ નું ટેક્ષેશન ડેબ્ટ ફંડ નું રહેશે,  International equity of 20% is as per rule considered to be debt.  After three year there will be a indexation benifit. • NFO @ 10 Rs per unit. • 7th August -2020 to 21st August-2020 • Open Ended Debt Fund • No change in allocation. • Regular –Growth • Regular-Dividend • Minimum SIP-Rs.100 • Sip Insurence is available • Your investment in Indian Equities,International Equities,Commodities like gold,silver,oil,currency.....,debt investment as well. For More detail & Investment Contact M-9428994099