શરદઋતુ નો આહાર વિહાર  | Ayurvedic Amrut | #shorts

શરદઋતુ નો આહાર વિહાર | Ayurvedic Amrut | #shorts

શરદઋતુ નો આહાર વિહાર | Ayurvedic Amrut | #shorts Your Queries:- શરદઋતુ નો આહાર વિહાર ખીરનું મહત્વ શરદ ઋતુમાં પથ્ય આહાર શરદ ઋતુમાં અપથ્ય આહાર શરદ ઋતુમાં ચરબીયુક્ત ખોરાક શરદ ઋતુમાં તેલવાળો ખોરાક Sharad Ritu Diet Ayurveda Diet Pitta Dosha Balance Seasonal Diet Tips Ayurvedic Health Tips Pitta Dosha Remedy Sharad Ritu Health Tips Healthy Eating in Autumn Sharad Ritu Ayurveda Pitta Dosha Control Ayurvedic Seasonal Eating Sharad Ritu Nutrition Ayurveda for Pitta Ayurvedic Diet for Autumn Ayurvedic Dosha Diet આયુર્વેદ આપણો પ્રાચીન વારસો છે ,આયુર્વેદ ઈશ્વરીય ચિકિત્સા પદ્ધતિ છે અને જીવન જીવવાની કલા છે આપણા ઋષિમુનિઓએ આપેલું આ જ્ઞાન સમગ્ર ભારત અને વિશ્વમાં ફેલાય અને માનવજાત નું કલ્યાણ થાય એ અમારો મુખ્ય ધ્યેય છે. અમે આયુર્વેદના સૈનિક બનીને સમાજમાં હર હર આયુર્વેદ ઘર ઘર આયુર્વેદ ના નારા સાથે “આયુર્વેદીક અમૃત” નામની યુટ્યુબ ચેનલ ચાલુ કરેલ છે . જેની ઉપર આયુર્વેદનું સંપૂર્ણ જ્ઞાન જેમ કે આયુર્વેદની ઉત્પત્તિ, ઔષધીય વનસ્પતિની ઓળખ,દવાઓ બનાવવી અને તે કયા રોગોમાં ઉપયોગી છે તેની માહિતી. દિનચર્યા, આહાર અને વિહાર ,આયુર્વેદનું સૂક્ષ્મ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, પંચમહાભૂત, ત્રિદોષ, રસ રસાયણ અમે આ ચેનલ પર તમામ માહિતી લાવીશું, તેથી કૃપા કરીને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને સ્વસ્થ રહો. જય ધન્વંતરી. #ayurvedic #ayurveda #ayurvedicamrut #healthtips #ghareluupchar #ayurvedictips #ayurvedashorts #homeremedies #ayurvedicgujrat