રેસ્ટોરેન્ટ સ્ટાઇલ ટોમેટો સૂપ બનાવવાની પરફેક્ટ રેસિપી - Restaurant Style Tomato Soup At Home
ફૂડ મંત્ર યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કુકીંગ એક્સપર્ટ સુરભી વસા સૌને શીખવશે "રેસ્ટોરેન્ટ સ્ટાઇલ ટોમેટો સૂપ" સૂપનું નામ સાંભળતા જ ઘરમાં નાના મોટા બધાના મોઢામાં પાણી તો આવી જ ગયું હશે?? ઝટપટ પીવાનું પણ મન થઈ જઈ એવો ગરમાગરમ હેલ્ધી ટેસ્ટી સ્વાદિષ્ટ અને ચટાકેદાર બનશે.લાઈફમાં આવી રીતે ક્યારેય નહિ બનાવ્યો હોય સૂપ.એકવાર બનાવીને ટેસ્ટ કરશો તો વારંવાર ઘરે જ બનાવાનું સામેથી જ કેહશો.ઘરમાં નાના બાળકોથી લઈને મોટા વડીલો સુધી બધાને બોઉં જ ભાવશે.પીધા પછી પણ વખાણ કરતા જરાઈ નહિ થાકે.એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો.વિડીયોને છેલ્લે સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી??? 1- સૌથી પહેલા એક કૂકર લઈશું.ત્યારબાદ એક ચમચી બટર નાખીશું.અને ત્યારબાદ એક ચમચી તેલ લઈશું.જેથી બટર બળી ના જાય.હવે તેમાં બે તમાલપત્ર,અને કાશ્મીરી લાલ મરચું એક ઉમેરી શું. 2- હવે તેની સાથે પાચ થી છ મરી લઈશું.હવે એક ચમચી મેંદો લઈશું.જેને શેકી લઈશું.હવે તેમાં ટામેટા ઉમેરી શું.હવે તેને પાચ મિનિટ માટે સાંતળી લઈશું. 3- જેથી તેનો સ્વાદ અને સુગંધ સરસ આવશે.હવે તેમાં મીઠું નાખીશું.અને એક ચમચી ખાંડ નાખીશું.હવે બે કપ જેટલું પાણી ઉમેરી શું. 4- હવે કૂકર ની બે થી ત્રણ સીટી થવા દઈશું.હવે ટામેટા સરસ ચડી ગયા છે.હવે આ મિશ્રણને બાઉલ માં લઇ લઈશું.હવે તેને થોડું ઠંડુ થવા દઈશું. 5- હવે થોડું ભલેન્ડ કરી લઈશું.હવે એકદમ સરસ કલર આવી ગયો છે.હવે સૂપ ને ગાળી લઈશું.હવે તેને એક પેન માં લઇ લઈશું.ફરી તેને થોડી વાર ઉકાળી લઈશું. 6-હવે બે થી ત્રણ ચમચી ટામેટા નો સોસ ઉમેરી શું.હવે એક ચમચી ક્રીમ ઉમેરી શું.હવે મસ્ત ટામેટા સુપ તૈયાર છે.હવે તેને સૌ કરી લઈશું.તેને ક્રીમ થી ગાર્નિશ કરીશું.તો તમે પણ ચોક્ક્સ થી બનાવજો. અમારી વિડીયો ચેનલ પર તમે જોઈ શકો છો વિવિધ પ્રકારની રેસિપી, રસોડાની માહિતી, ફૂડ આઈટમ, વાનગી બનાવવાની રીત, વૈવિધ્યપૂર્ણ ખાવાની ડીશ, વેજિટેરિયન રેસ્ટોરન્ટ જેવી જ ચટાકેદાર તેમજ સ્વાદિષ્ટ સબ્જી, મીઠાઈ, ફરસાણ, નાસ્તો, સ્ટાર્ટર, સૂપ, પરાઠા, નાન, રોટી, છાશ, તંદુરી, સ્વીટ, સલાડ, સેન્ડવીચ, વગેરે સાથે લંચ તેમજ ડિનર માટેના વિવિધ ઉપાયો. Amaari Video Channel par tame joi shako chho vividh prakar ni perfect recipe, best recipe, home made kitchen ni best mahiti, information, tips, guidance, food item, vangi banavani rit, cuisines, tasty dish, new variety eating options, vegetarian restaurant style and hotel type chatakedar and yummy swadisht sabji, shak, mithai, farsan, nasto, starter, soup, paratha, naan, dahi, masala, spicy, roti, chhash, tanduri, sweet, salad, sandwich, noodles, lunch, dinner, farali, south indian, punjabi, dosa, uttapam, chinese, rajasthani, marathi, bangali, north indian, etc. in a crispy and fine manner best for family, home, children and other members. This includes a variety of recipes best for an exquisite lunch and dinner pampered with fusion touch which makes the dish best of both the worlds where East meets West in its truest sense.